ભિવંડીના ગોદામમાં લાગી ભીષણ આગ, આગ ઓલવવા માટે કરવી પડી કલાકો સુધી જહેમત

થાણે જિલ્લાના ભિવંડી નજીક આવેલા પૂર્ણા ગામના એક ગોદામમાં બુધવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કારણે ગોદામ બળીને ખાખ થઈ ગયું હતું. સદ્નનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ન થઈ હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું. ઘટના અંગે માહિતી આપતાં સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે, અરિહંત પરિસરમાં ખાદ્ય તેલ અને મેડિકલ દવાનો પુરવઠો ધરાવતા ગોદામમાં ત્રણથી […]

Continue Reading

અગ્નિશમન દળના આ બે જાંબાઝોએ યુરોપના સૌથી ઊંચા શિખર પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અગ્નિશમન દળના જાંબાઝોએ ભારતીય સ્વતંત્રતા દિવસ પર કઠોર હવામાનનો સામનો કરીને યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલ્બ્રસ પર રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો અને મુંબઈ ફાયર બ્રિગેડનો ધ્વજ ફરકાવ્યો હતો અને દેશનું નામ રોશન કર્યું હતું. બીએમસીના ફાયર બ્રિગેડના યોગેશ પ્રકાશ બડગુજર અને પ્રણિત મચ્છીન્દ્ર શેલ્કે બંને ભારતીય સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટ […]

Continue Reading