ફેડરલના ફફડાટથી શેરબજારમાં કારમો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: અહી વ્યક્ત કરવામાં આવેલી આશંકા અનુસાર જ આજે ખુલતા સત્રમાં જ ફેડરલના ફફડાટથી શેરબજારમાં કારમો કડાકો જોવા મળ્યો હતો. સત્રની શરૂઆતે જ સેન્સેકસ ૧૪૬૬ પોઇન્ટ નીચી સપાટીએ પટકાયો હતો, ત્યારબાદ આ લખાઈ રહ્યું છે ત્યારે ૭૬૭ના ઘટાડાની આસપાસ ચાલી રહ્યો છે. આમ બજારે લગભગ ૫૦% ઘટાડો પચાવી લીધો છે યુએસ ફેડરલ […]

Continue Reading