તમે પણ તમારા બાળકોને લગાવો છો જોનસન બેબી પાઉડર તો આજે જ બંધ કરી દેજો! મહારાષ્ટ્રમાં ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

અમેરિકન ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસન ભારતયી માર્કેટમાં ખૂબ જ લોક પ્રિય છે. મોટા ભાગના ઘરોમાં નાના બાળકો માટે આ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આ કંપનીને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર FDA (ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન) વિભાગ દ્વારા જોનસન બેબી પાઉડરનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. જોનસનના બેબી પાઉડરના નમૂનાઓ […]

Continue Reading

તમારા ભોજનમાં પીરસેલું પનીર ભેળસેળીયું તો નથી ને? પુણેના એક કારખાનામાં FDAની કાર્યવાહી

તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે હલકી ગુણવત્તાના ખાદ્યપદાર્થોનું વેચાણ થઈ રહ્યા હોવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ઘુમ છે ત્યારે પુણેના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા એક કારખાનામાં ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર પુણેના હવેલી વિસ્તારમાં લાઈસન્સ વિનાની ફેક્ટરીમાં ભેળસેળયુક્ત પનીર […]

Continue Reading