અગલા નંબર બાપૂ કા…! મૂસેવાલા મર્ડર કેસમાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન, સિંગરના પિતાને મળી મારી નાંખવાની ધમકી

સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતાને મારી નાંખવાનીવ ધમકી એક પોસ્ટના માધ્યમથી મળી છે. મૂસેવાલાના પિતાએ જણાવ્યાનુસાર સિંગરના કેટલાક દોસ્તોએ કહ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનથી એક પોસ્ટ કરવામાં આવી છે એ પોસ્ટમાં આ ધમકી આપવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે અગલા નંબર બાપૂ કા… મૂસેવાલાના પિતાએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી અને હવે […]

Continue Reading

દુષ્કર્મ પીડિતા હોવાથી સગીરાની પ્રસૂતિ માટે કોઇ આગળ ન આવ્યું, અંતે પિતાએ જ દીકરીની પ્રસૂતિ કરાવી

ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના કુમારડુંગીમાં માનવતાને શરમાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દર્દથી પીડાઇ રહેલી સગીરાની પ્રસૂતિ તેના પતિએ જાતે કરી. આ દુષ્કર્મથી પીડિત સગીરાએ એક બાળકને જન્મ આપ્યો છે. ઘટનાની વિગતો મુજબ મંગળવારે રાત્રે સગીરાને પ્રસવની પીડા શરૂ થઇ હતી.

Continue Reading