ગુજરાતનું કૃષિ મોડલ: નર્મદા જિલ્લામાં મહિલા હળ ખેંચવા મજબુર, CM ડ્રોનથી ખાતર છાંટી રહ્યા છે

Narmada: એક તરફ ગાંધીનગરમાં ગુજરાત સરકાર ડ્રોન વડે ખેતરમાં ખાતરનો છંટકાવ કરી પોતાની જ પીઠ થાબડી રહી છે, ત્યારે નર્મદા જીલ્લાના આદિવાસી ખેડૂતોને સરકાર ખેતી માટેની જરૂરી પ્રથીક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી કરવી શકી. ગુજરાતના વિકાસ મોડલની પોલ છતી કરતો વિડીયો વાયરલ સામે આવ્યો છે. નર્મદા જિલ્લાના અંતરયાળ ગામના ખેતરના એક વિડીયોમાં ટ્રેક્ટર અને બળદ […]

Continue Reading

મહુવામાં ખેડૂતે જંગલી ભૂંડને દુર રાખવા ખેતર ફરતે ફેન્સીંગ કરાવી કરંટ આપ્યો, કુટુંબી મહિલા અડી જતા મોત

ખેરતમાં ઉભા પાકને જંગલી ભૂંડો, રોઝ અને હરણ જેવા પ્રાણીઓ ભારે નુકસાન પહોંચાડતા હોય છે જેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થતું હોય છે. ત્યારે આવા નુકસાનથી બચવા પ્રાણીઓને ખેતરથી દૂર રાખવા ખેડૂતો અવનવા રસ્તાઓ અજમાવતા હોય છે. ખેડૂતોના આવા નુસખાનું ઘાતક પરિણામ મહુવા તાલુકાના વેલણપુર ગામમાં આવ્યું છે. જંગલી ભૂંડને ખેતરથી દૂર રાખવા બે […]

Continue Reading