‘ફેર અન-ફેર’ તો વંદે ભારત ટ્રેનનું ભાડું ફ્લાઈટ કરતા મોંઘું હશે!

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ-અમદાવાદ વચ્ચે સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવા માટે ટ્રાયલ રન ચાલી રહ્યો છે ત્યારે પ્રસ્તાવિત કોરિડોરની સૌથી મોંઘી ટ્રેન (પ્રવાસ કરવાના હિસાબથી) સાબિત થઈ શકે છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવાતી શતાબ્દી, તેજસ એક્સપ્રેસ કરતાં પણ વંદે ભારત અથવા ટ્રેન-૧૮નું ભાડું વધારે હશે, જ્યારે સસ્તા દરની ફ્લાઈટ્સ કરતા પણ તેનું ભાડું વધારે […]

Continue Reading