મધ્ય રેલવેમાં ટિકિટ ચેકિંગ સ્ટાફની માનવતા મહેંકી પરિવારથી વિખૂટાં પડેલાં ચાર બાળકોનું કરાવ્યું પુનર્મિલન

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મધ્ય રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફની અને સતર્કતા અને કર્તવ્યનિષ્ઠાને કારણે આ મહિનામાં પરિવારથી વિખૂટા પડેલા ચારેક જેટલા સગીરવયના બાળકોનું પરિવારના સભ્યો સાથે સુખદ પુનર્મિલન કરાવવામાં સફળતા મળી હતી. ત્રણ કિસ્સા પૈકી એક કલ્યાણ, ઘાટકોપર અને દાદર સ્ટેશને બનાવ બન્યા હતા. અઢારમી ઑગસ્ટના કલ્યાણ સ્ટેશન ખાતે સુનીલ કુમાર યાદવ નામના ટિકિટચેકરને બે […]

Continue Reading

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં પરિવાર વિંખાયો

ખેડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-વડોદરા એક્સપ્રે હાઇવે પર મહેમદાવાદના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ગુરુવારની રાત્રે અમદાવાદથી વડોદરા તરફ જતી એક કારને અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર હાઈવે પર ઊભેલા કન્ટેનરમાં ઘુસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં રહેલા ચાર લોકોના ઘટનાસ્થળે […]

Continue Reading