શિવસેનામાં વિભાજન માટે ઉદ્ધવ ઠાકરેની કાર્યશૈલી જવાબદાર: ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે શિવસેનામાં ભાગલા માટે તેમની કાર્યશૈલી જવાબદાર હતી. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજિત પવારનો વિશ્વાસ કરવાની બાબત મારી સૌથી મોટી ‘રાજકીય ભૂલ’ હતી. રાજ્યમાં […]

Continue Reading