ભારતીય ગાઈડલાઈનને લઈને આમને સામને આવ્યા Facebook અને Google! જાણો સોશિયલ મીડિયાના અધિકારીઓની થયેલી સિક્રેટ મીટિંગમાં શું ચર્ચા થઈ

ટેક કંપનીઓ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. છેલ્લાં કેટલાક સમયથી ભારત સરકાર સોશિયલ મીડિયાને લઈને કડક નિયમો બનાવી રહી છે ત્યારે આ મામલે ફેસબુક અને ગૂગલ આમને સામને આવી ગયા છે. આ વર્ષે ભારતે કોન્ટેન્ટ મોડરેશન સાથે જોડાયેલી ફરિયાદો માટે એક સરકારી પેનલ નિયુક્ત કરવાની રજૂઆત કરી હતી. સરકારે ટેક કંપનીઓને સેલ્ફ રેગ્યુલેટરી બોડી […]

Continue Reading

ફેસબુકનું આ ફિચર થઈ રહ્યું છે બંધ, યુઝર્સને નહીં મળે ફાયદો

ફેસબુકનું એક ખૂબ જ પોપ્યુલર ફિચર બંધ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર ફેસબુકે પહેલી ઓક્ટોબરથી લાઈવ શોપિંગ ફિચર બંધ કરવાની જાહેરાત કરી છે અને ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. મહત્ત્વની વાત એ છે કે યુઝર્સ લાઈવ ઈવેન્ટ ટેલિકાસ્ટ કરવા માટે ફેસબુક લાઈવનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેઓ વીડિયોમાં […]

Continue Reading

ફેસબુક પર યુવતીના નામનું બોગસ એકાઉન્ટ બનાવી ૨૪ લાખની છેતરપિંડી: આરોપી ઝડપાયો: આરોપી ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ફેસબુક પર યુવતીના નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યા બાદ યુવક સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી ૨૪.૬૭ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના આરોપસર યુવકની ઝારખંડમાં ધરપકડ કરાઈ હતી. સેન્ટ્રલ રિજન સાયબર પોલીસે ઝારખંડના જમશેદપુર ખાતેથી પકડી પાડેલા આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને બે ડેબિટ કાર્ડ જપ્ત કર્યાં હતાં. આરોપી વિરુદ્ધ વડાલા ટી. ટી. […]

Continue Reading

શું તમે જાણો છો કેમ મનાવવામાં આવે છે Social Media Day?

આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. દર વર્ષે 30મી જૂને સોશિયલ મીડિયા ડે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા ડે મનાવવાની શરૂઆત 30મી જૂન 2010ના રોજ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયાનો પ્રભાવ લોકો પર વધુ નહોતો. એવામાં પૂરા વિશ્વમાં તેના પ્રભાવ અને વૈશ્વિક સંચારમાં તેની ભૂમિકાને ઉજાગર કરવા માટે […]

Continue Reading