નેશનલ એવોર્ડ વિજેતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું હાર્ટ એટેકથી અવસાન, સંગીત જગતમાં શોક

જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું(Shivamogga Subbanna) હાર્ટ એટેકના કારણે ગત રાત્રીએ નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર ગાયક શિવમોગ્ગાને ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવતા બેંગલુરુની(Bengaluru) જયદેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. શિવમોગ્ગા સુબન્ના પ્રથમ કન્નડ ગાયક(kannad singer) હતા જેમને પ્લેબેક સિંગિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કાર […]

Continue Reading

સ્મૃતિ ઈરાનીને મળવા પહોંચ્યા ઓનસ્ક્રીન દીકરો અને વહુ!

ટીવી એક્ટ્રેસસમૃતિ ઈરાનીનું રાજકારણમાં ભલે મોટું નામ થઈ ગઈ હોય પરંતુ તેને આજે પણ લોકો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની તુલસી તરીકે ઓળખે છે અને યાદ કરે છે. શો બંધ થયાને ભલે વર્ષો થઈ ચૂક્યા હોય પરંતુ તેના ચાહકો સ્મૃતિને જોવા અને તેની સાથે ફોટો પડાવવા આજે પણ આતુર હોય છે. તાજેતરમાં સ્મૃતિનો ફોટો […]

Continue Reading

મમ્મી બન્યા બાદ છ મહિના સોનમ કપૂર પિયરમાં જ રહેશે

બોલીવૂડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર ટૂંક સમયમાં માતા બનવાની છે. છએલ્લા ઘણા સમયથી તેની પ્રેગનેન્સી ચર્ચાનો વિષય છે. સોનમ પ્રેગનેન્સી અને એના બાળકને લઇને સતત સમાચારોમાં ચમકતી રહે છે. હવે એવા સમાચાર આવ્યા છે કે બાળકને જન્મ આપ્યા બાદ સોનમ છ મહિના પિતા અનિલ કપૂરના ઘરે જ રહેશે. બાળકના જન્મ બાદ સોનમ કપૂર તેના સાસરે […]

Continue Reading

ફોરેનની સંજય દત્ત! આ હોલિવૂડ એક્ટ્રેસ 200 લોકો સાથે બાંધી ચૂકી છે શારીરિક સંબંધો

અમેરિકન એક્ટ્રેસ અને કોમેડિયન જેનિફર કુલિજે પોતાના વિશે એવો સનસનીખેજ ખુલાસો કર્યો છે કે લોકોના કાન સારવા થઇ ગયા છે. 60 વર્ષની જેનિફરે 38 વર્ષની ઉંમરે ‘અમેરિકન પાઇ’ નામની એડલ્ટ કોમેડી ફ્રેન્ચાઇઝી ફિલ્મ કરી હતી. આ ફિલ્મની ખાસ્સી ચર્ચા થઇ હતી. જેનિફરે આ ફિલ્મમાં માતાની ભૂમિકા ભજવી હતી, જે પોતાના જ પુત્ર સાથે શારીરિક સંબંધ […]

Continue Reading

મિસ યુનિવર્સ મુશ્કેલીમાં! ફિલ્મ નિર્માતાએ દાખલ કર્યો કેસ, જાણો શું છે આખો મામલો

દુનિયાભરમાં પોતાની સૌંદર્યતાને કારણે ચર્ચામાં રહેનારી મિસ યુનિવર્સ હરનાઝ સંધુની મુશ્કેલી વધી ગઈ છે. મળતી માહિતી અનુસાર ઉપાસના સિંહ નામની ફિલ્મ નિર્માતાએ ચંડીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. સિંહે આરોપ લગાવ્યો છે કે હરનાઝ સંધુ સાથે પંજાબી ફિલ્મના પ્રમોશન માટે કરાર થયા હતાં તેમ છતાં તેઓ પ્રમોશન કરી રહ્યા નથી. તેણે કોન્ટ્રાક્ટનું કથિત રીતે […]

Continue Reading