મુંબઈમાં સ્પાઈસજેટના એકક્રાફ્ટની ઈમરજન્સી લેન્ડિંગ, 17 દિવસમાં સાત ઘટના

સ્પાઈસજેટની કંડલા-મુંબઈ ફ્લાઈટમાં 23,000 ફૂટની ઉંચાઈ પર વિન્ડશિલ્ડમાં તિરાડ પડતાં મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ડીજીસીએના અધિકારીઓએ એજન્સીને જણાવ્યું હતું કે, 23,000 ફીટની ઉંચાઈ પર વિન્ડશીલ્ડનો બહારનો ભાગ તૂટી ગયો હતો, જેને કારણે વિમાનને તાત્કાલિક મુંબઈમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

Continue Reading

ટેકનિકલ ખામીને કારણે સ્પાઈસજેટની ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

મંગળવારે દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાયા બાદ તેને કરાચી (પાકિસ્તાન) તરફ વાળવામાં આવી હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. મુસાફરોને દુબઇ લઇ જવા માટે મુંબઇથી સ્પાઇસ જેટના અન્ય વિમાનને કરાચી રવાના કરવામાં આવ્યું હતું. એરલાઇનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “સ્પાઈસજેટ બોઇંગ 737 MAX એરક્રાફ્ટ ઓપરેટિંગ ફ્લાઈટ SG-11 (દિલ્હી-દુબઈ)ને ઈન્ડિકેટર લાઈટમાં ખામીને […]

Continue Reading

દિલ્હીમાં સ્પાઈસજેટ એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરોના જીવ અદ્ધર

શનિવારે સવારે દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. મળતી મહતી મુજબ જ્યારે પ્લેન ટેકઓફ થયું ત્યારે થોડી જ વારમાં પ્લેનની અંદર કાળો ધુમાડો દેખાવા લાગ્યો હતો. ધુમાડો જોયા બાદ તમામ મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયા હતા. તે સમયે  પાઈલટે પાછા ફરીને વિમાનને દિલ્હી ઉતરવાનું નક્કી કર્યું હતું. […]

Continue Reading

અરબી સમુદ્રમાં ONGCના હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ, ચારના મોત

મુંબઈ નજીક અરબી સમુદ્રમાં ONGCના એક હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે.   હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ માટે ફ્લોટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજુ એ સ્પષ્ટ થયુ નથી કે કયા કારણોસર હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ કરવી પડી. નોંધનીય છે કેONGCના અરબી સમુદ્રમાં અનેક રિગ્સ અને ઇનસ્ટોલેશન […]

Continue Reading

UPના CMને નડ્યો અકસ્માત! હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, જાણો શું છે આખો મામલો

Varanasi: CM યોગી આદિત્યનાથ  બે દિવસ માટે વારાણસીના પ્રવાસ માટે ગયાં હતાં ત્યારે આજે તેઓ લખનઉ માટે રવાના થયા ત્યારે તેમના હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો, પરિણામે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાની ખબર સામે આવી રહી છે.

Continue Reading