દિલ્હીવાસીઓને મોંઘી વીજળીનો ‘આંચકો’ લાગ્યો, PPAC વધ્યા બાદ હવે બિલ આટલું વધશે

જૂનના મધ્યથી દિલ્હીવાસીઓના વીજળીના બિલમાં 2 થી 6 ટકાનો વધારો થયો છે. પાવર રેગ્યુલેટર દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (ડીઇઆરસી) એ કોલસા અને ગેસની વધતી કિંમતો અને ટૂંકા ગાળાની વીજ ખરીદી પર વધતી નિર્ભરતાને વળતર આપવા માટે વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ને ગ્રાહકો પાસેથી વધારાની પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટ (PPAC) વસૂલવાની મંજૂરી આપી છે, એવી એક અધિકારીએ જાણકારી […]

Continue Reading