યુવા કોંગ્રેસ ભંગાણ: NSUIના 5000થી વધુ યુવાનો એકસાથે BJPમાં જોડાશે, કોંગ્રેસમાં સેટિંગ ચાલતું હોવાના આક્ષેપ

એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ કફોડી બનતી જાય છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં પણ ભંગાણ થવાની તૈયારીઓ છે. NSUIના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ ઉભા થયેલા વિવિદ બાદ મોટી સંખ્યામાં NSUI હોદ્દેદારો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. નવા NSUIના પ્રદેશ પ્રમુખની શપથવિધિના દિવસે જ ૩૦૦ હોદ્દેદારોએ […]

Continue Reading

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: માર્ગારેટ આલ્વા વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે, શરદ પવારની જાહેરાત

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવારની ઘોષણા કર્યા બાદ વિપક્ષી દળોએ પણ રવિવારે પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. વિપક્ષે માર્ગારેટ આલ્વાને વાઇસ પ્રેસિડેન્ટ માટેના ઉમેદવાર જાહેર કર્યા છે. એનસીપીના વડા શરદ પવારે તેમના નામની જાહેરાત કરી હતી. આ પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. જેમાં ઉપપ્રમુખ પદના ઉમેદવારના […]

Continue Reading

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મુખ્ય પ્રધાન પદનો ચહેરો જાહેર નહિ કરે, રઘુ શર્માએ કરી જાહેરાત

Ahmedabad: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ચૂંટણી પ્રચારની તૈયારીઓ કરી રહી છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma) અને પ્રદેશ પ્રમુખ જગ્દીશ ઠાકોર (Jagdish Thakor) સહિતના નેતાઓ ગઈ કાલે દિલ્હીમાં હાઈ કમાંડ સાથે મીટીંગ […]

Continue Reading

કેજરીવાલનો ગુજરાત સરકારને પડકાર! કહ્યું, ગુજરાતમાં પણ ફ્રી વીજળી મળશે, એ માટે સત્તા પરિવર્તન કરવું પડશે.

Ahmedabad: આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતની ભાજપ સરકાર (BJP Government of Gujarat)ને ઘેરવા માટે મફત વીજળીનો મુદ્દો ઉગામ્યો છે. ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે વીજળી મુદ્દે પ્રજા સાથે સંવાદ કર્યો હતો. તેમણે વીજળીના ઊંચા બિલથી પરેશાન લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. બાદમાં લોકોને સંબોધતા […]

Continue Reading

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 6 ઑગસ્ટે યોજાશે, નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ

ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયની ચૂંટણી 6 ઓગસ્ટના રોજ યોજાશે, એવી ભારતના ચૂંટણી પંચે બુધવારે જાહેરાત કરી હતી, અને ઉમેર્યું હતું કે તે જ દિવસે મતગણતરી કરવામાં આવશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે.

Continue Reading