સંજય રાઉત: દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય રાજકીય નથી.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે 18 જુલાઇના રોજ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાના પક્ષના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે શિવસેનામાં ઘણા આદિવાસી કાર્યકરો છે. આદિવાસી કાર્યકરોએ આગ્રહ કર્યો. તેથી અમે દ્રૌપદી મુર્મુ ને સમર્થન આપવાનું નક્કી કર્યું. આદિવાસીઓ પ્રત્યેની સારી […]

Continue Reading

સુરતમાં ભાજપનું મહામંથન! કારોબારી બેઠક શરૂ, સીએમ, સી. આર. પાટીલ, પ્રધાનો સહિત 1000 નેતાઓ હાજર

ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈને અભેદ્ય યોજના બનાવા સુરતમાં ભાજપની વિશાળ કારોબારી બેઠક શરુ થઇ ગઈ છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, પ્રધાનો સહિત 1000 જેટલા મહત્વના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકોના જીતવાના સંકલ્પ સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં AAPના વધતા જતા પ્રભાવને લઈને […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો બદલાવ: જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરાઈ

Ahmedabad: આવનાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના સંગઠનમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. એક પછી એક નેતાઓના રાજીનામાં બાદ કોંગ્રેસ સફાળી જાગી હોય એમ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખ(president)ની નિમણૂંક કરવામાં આવી છે જેમાં જીગ્નેશ મેવાણીનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે જીગ્નેશ મેવાણી […]

Continue Reading

Maharashtra Speaker Election: BJPના રાહુલ નાર્વેકર સામે MVAએ ShivSenaના રાજન સાળવીને મેદાનમાં ઉતાર્યા

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે જૂથે સાથે મળીને સરકાર બનાવી છે, પરંતુ હવે 3 જુલાઈએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે.

Continue Reading