ઝારખંડના સીએમ હેમંત સોરેનને મોટો ફટકો, વિધાનસભાની સદસ્યતા રદ

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરનને ગુરુવારે સવારે મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે સીએમ સોરેનની વિધાનસભા સદસ્યતા રદ કરી દીધી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. કમિશને આ ભલામણ સોરેન વતી તેમના નામે ખાણ કરાવવાના મામલે કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગેરકાયદે માઈનિંગ કેસ સાથે જોડાયેલા હોવાના આરોપમાં સોરેનનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. […]

Continue Reading