સંજય રાઉતનો બળવાખોર ધારાસભ્યો પર વાર, ટ્વીટ કરીને કહ્યું- જાહિલ અને હરતી ફરતી લાશ
શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર બળવાખોર ધારાસભ્યો પર શાબ્દિક પ્રહાર કર્યો છે. એમણે કહ્યું છે કે ‘જાહિલ લોગ ચલતી ફિરતી લાશ હૈ’. આજે સવારે એમણે એક ફોટો ટ્વીટ કર્યો છે, જેમાં લખેલુ છે કે- જહાલત એક કિસ્મ કી મૌત હોતી હૈ ઔર જાહિલ લોગ ચલતી ફિરતી લાશે હૈ’. નોંધનીય છે કે અગાઉ પણ તેમણે […]
Continue Reading