દ્વારકામાં જગતમંદિર પાસે બે આખલા યુદ્ધે ચડ્યા, ભક્તોની મેદનીમાં ઘુસતા દોડધામ મચી

Dwarka: રાજ્યમાં રખડતા ઢોરને કારણે અકસ્માત થવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં પણ અખલાઓએ આતંક મચાવ્યો હતો. દ્વારકાના જગતમંદિર નજીક બે આખલાના યુદ્ધે ચડ્યા હતા ત્યારે લડતા લડતા અખલા ભક્તોની મેદનીમાં ઘુસી જતા દોડધામ મચી ગઈ હતી અને કેટલાક શ્રદ્ધાળુને કચડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. […]

Continue Reading

દ્વારકાધિશના દર્શને જવાની યોજના હોય તો કેન્સલ કરજો પ્લાન! બોટ સર્વિસ બંધ કરવામાં આવી

પાકિસ્તાનથી સમુદ્રમાં લો પ્રેશર નિર્માણ થતાં ગુજરાતમાં ફરી એક વાર અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર ઓખા અને બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી હોવાની માહિતી સ્થાનિક […]

Continue Reading