ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 6 ઑગસ્ટે યોજાશે, નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ

ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયની ચૂંટણી 6 ઓગસ્ટના રોજ યોજાશે, એવી ભારતના ચૂંટણી પંચે બુધવારે જાહેરાત કરી હતી, અને ઉમેર્યું હતું કે તે જ દિવસે મતગણતરી કરવામાં આવશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે.

Continue Reading

એક એવું રાજ્ય જ્યાંથી એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને એક પણ મત નહીં મળે

18મી જુલાઈએ 16મી રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીનું આયોજન છે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સામે ટકરાશે.

Continue Reading

દ્રૌપદી રાષ્ટ્રપતિ છે, તો પછી કૌરવો અને પાંડવો કોણ છે?’ રામ ગોપાલ વર્માની વિવાદાસ્પદ ટ્વીટ સામે ભાજપે ફરિયાદ નોંધાવી

પોતાના નિવેદનો અને ટિપ્પણીઓને કારણે અવારનવાર વિવાદોમાં રહેનાર પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ફિલ્મ નિર્માતા તેના એક ટ્વિટને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. વર્માએ તાજેતરમાં જ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયેલા દ્રૌપદી મુર્મુ પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. હવે ફિલ્મ નિર્માતા તેના ટ્વિટ્સથી વિવાદોમાં ઘેરાયા છે. […]

Continue Reading

રાષ્ટ્રપતિ ચૂંટણી: દ્રૌપદી મુર્મૂએ સંસદ ભવનમાં દાખલ કર્યું ઉમેદવારીપત્ર, વડાપ્રધાન મોદી અને અમિત શાહ રહ્યા હાજર

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કર્યું છે. મુર્મૂએ સંસદ ભવનમાં રાજ્યસભાના સેક્રેટરી જનરલની ઓફિસમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ દરમિયાન તેમની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યપ્રધાન તેમની સાથે હાજર રહ્યા હતા. વિપક્ષે યશવંત […]

Continue Reading

રાષ્ટ્રપતિ ચૂંટણી: દ્રૌપદી મુર્મુ પહોંચ્યા દિલ્હી, PM મોદી અને ગૃહ પ્રધાન શાહને મળ્યા

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી દિલ્હી પહોંચ્યા હતા. અહીં પહોંચીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મુર્મુ શુક્રવારે પોતાનું નામાંકન દાખલ કરશે. રાષ્ટ્રપતિ પદ માટે તેમનો સામનો વિપક્ષના સામાન્ય ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા સાથે થશે.

Continue Reading

ભાજપના દાવમાં ફસાયા કેજરીવાલ, મુર્મુથી મોં ફેરવવું મુશ્કેલ બનશે

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિરોધ પક્ષોએ ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહા પર દાવ લગાવ્યો છે. ઉમેદવારોની જાહેરાત બાદ એક તરફ સત્તા અને વિપક્ષે પોતપોતાના ગણિતને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે, તો બીજી તરફ કેટલાક એવા પક્ષો પણ છે, જેમણે […]

Continue Reading