NEET UG પરીક્ષા 2022: 18 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (અંડર ગ્રેજ્યુએટ) એટલે કે NEET-UG-2022 આજે દેશભરમાં લેવામાં આવી હતી. દેશભરમાંથી 18 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા કોરોનાના નિયમોને અનુસરીને લેવામાં આવી હતી. આ પરીક્ષા આજે બપોરે 2 થી 5.20 દરમિયાન લેવામાં આવી હતી. NEET-UG 2022 પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા 13 ભાષાઓમાં […]

Continue Reading

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન લગ્નની ગાંઠે બંધાયા, લગ્નની તસવીરો આવી સામે

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. ચંદીગઢના સરકારી આવાસમાં સીએમ માન અને ડોક્ટર ગુરપ્રીત કૌરના લગ્ન સંપન્ન થયા છે. લગ્નની પહેલી તસવીર સામે આવે છે, જેમાં ભગવંત માન ગોલ્ડન કલરના કુર્તા-પજામામાં નજરે ચડી રહ્યા છે, જયારે તેમની પત્ની ગુરપ્રીત કૌર લાલ કલરના દુલ્હનના જોડામાં દેખાઇ રહી છે.

Continue Reading