બોલીવૂડના રહસ્યો ખોલશે કરણ જોહરની આ નવી સિરીઝ

કરણ જોહર તેના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. અત્યાર સુધી તમે તેને ‘કોફી વિથ કરણ’ શો હોસ્ટ કરતા જોયો જ હશે, જ્યાં તે સેલિબ્રિટીઝના મોઢે જ બધા સિક્રેટ્સ ઉઘાડા પાડી દે છે. હવે તે એક નવો શો લઈને આવી રહ્યો છે, જેમાં તે બોલીવૂડના અનેક રહસ્યો ખોલશે. આ સાથે ‘કોફી વિથ […]

Continue Reading