ધારાવીમાં યુવકની હત્યા: આરોપી કલાકમાં ઝડપાયો

મુંબઈ: જૂની અદાવતને પગલે માથા પર સ્ટમ્પ ફટકારી યુવકની કથિત હત્યા કરવામાં આવી હોવાની ઘટના ધારાવીમાં બનતાં પોલીસે એક કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી. ધારાવી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ મલ્લેશ હનુમંતા ચિતકંડી (૩૨) તરીકે થઈ હતી. ધારાવીના ૯૦ ફૂટ રોડ પર કામરાજ ચાલ ખાતે રહેતા વિમલરાજ નાડર (૨૬) અને આરોપી ચિતકંડી વચ્ચે ઝઘડો […]

Continue Reading