એકનાથ શિંદેના મુખ્યપ્રધાન બનવા અંગે ફડણવીસે તોડ્યુ મૌન, નાયબ મુખ્યપ્રધાન બનવાને લઇને કહી આ વાત

દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી છે કે તેમને નાયબ મુખ્યપ્રધાન બનવા બદલ કોઇ રંજ નથી. એકનાથ શિંદેના મુખ્યપ્રધાન અને તેમના નાયબ મુખ્યપ્રધાન બનવા અંગે મૌન તોડતા તેમણે કહ્યું હતું કે મેં અનુરોધ કર્યો હતો તો હું મુખ્યપ્રધાન બની શક્યો હોત, પણ અમે વિચારધારા માટે શિવસેનાનો મુખ્યપ્રધાન બનાવ્યો. ફડણવીસે એ પણ દાવો કર્યો હતો કે શિંદેને મુખ્યપ્રધાન […]

Continue Reading

હા EDને કારણે આ સરકાર બની છે…જાણો શા માટે દેવેન્દ્ર ફડણવીસે આમ કહ્યું

આજે શિંદે સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી મેળવી છે. સરકારને164 વિધાનસભ્યનું સમર્થન મળ્યું છે. બહુમતી મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પાછળ કેટલાક સભ્યો ઇડી ઇડી ચિલ્લાવી રહ્યા હતા. એ લોકો સાચુ કહી રહ્યા હતા. ઇ એટલે એકનાથ શિંદે અને ડી એટલે દેવેન્દ્ર ફડણવીસ. ફડણવીસે કહ્યું હતું કે જે સભ્યોએ બહાર રહીને વિશ્વાસ મત પાસ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવવાની હલચલ તેજ કરી, ફડણવીસ દિલ્હી જવા રવાના

મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઘટનાક્રમ બદલાઇ રહ્યો છે. મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાયેલી છે અને તેની પાછળનું કારણ એકનાથ શિંદે જૂથની બળવાખોરી છે. બીજી બાજુ ભાજપ વેઇટ એન્ડ વોચની પોઝિશનમાં છે, પણ અંદરખાને એવી ચર્ચા થઇ રહી છે કે ભાજપ બળવાખોર ધારાસભ્યો સાથે મળીને સરકાર બનાવી શકે છે. શિંદે જૂથ અને ભાજપ વચ્ચે સરકાર બનાવવાની શરતો […]

Continue Reading

મહારાષ્ટ્રમાં મહાસંકટ! શુક્રવારે વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની થઇ હતી મુલાકાત, અમિત શાહ પણ પહોંચ્યા હતા ગુજરાત

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે એ અનુસાર ગઇ કાલે શુક્રવારે રાત્રે એકનાથ શિંદેની ગુજરાતના વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત થઇ હતી અને સત્તા સમીકરણને લઇને મહત્વપૂર્ણ વાત થઇ છે.

Continue Reading

દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર Corona +ve, તાત્કાલિક હોમ ક્વોરન્ટાઇન

મહારાષ્ટ્રમાં કોરોના ફરી એકવાર માથું ઉંચકી રહ્યો છે ત્યારે બોલીવૂડ સેલેબ્રિટીઝ અને રાજકારણીઓ ફરીથી કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર રાજ્યના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને કોરોનાનો ચેપ લાગ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.  મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં હોમ આઇસોલેશનમાં છું. ડોક્ટરની સલાહ […]

Continue Reading