મીડિયા પર ભડક્યા CJI! કહ્યું પ્રિન્ટની સરખામણીમાં ઈલેક્ટ્રોનિક મડિયા બેજવાબદાર

ચીફ જસ્ટિસ (CJI) એન. વી. રમણાએ કેસની મીડિયા ટ્રાયલ પર સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, મીડિયા કાંગારુ કોર્ટ ચલાવી રહ્યું છે. આવી સ્થિતિમાં જજને પણ નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ પડે છે. પ્રિન્ટ મીડિયા હજુ પણ જવાદાર છે, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ મીડિયાની કોઈ જવાબદારી હોય એવું લાગતું નથી. અમે જોઈએ છીએ કે કોઈ પણ કેસ બાબતે મીડિયા ટ્રાયલ […]

Continue Reading