દુ:ખદ વાત: આધાર કાર્ડ ના હોવાથી પ્રસુતિ માટે ગયેલી મહિલાને હૉસ્પિટલમાંથી પાછી મોકલવામાં આવી

મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં નવ મહિનાની ગર્ભવતી અને પ્રસવપીડામાં ઉપડેલી મહિલાને ગ્રામીણ હોસ્પિટલમાંથી પરત મોકલવામાં આવી હોવાની આઘાતજનક અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મહિલાને હૉસ્પિટલમાંથી પરત મોકલી આપવાનું કારણ પણ સાવ શુલ્લક હતું. પ્રસુતા પાસે આધાર કાર્ડ ના હોવાથી ડોક્ટરે મહિલાની પ્રસુતિ કરવાની ના પાડી દેતા હૉસ્પિટલના કર્મચારીઓએ તેને […]

Continue Reading

દુષ્કર્મ પીડિતા હોવાથી સગીરાની પ્રસૂતિ માટે કોઇ આગળ ન આવ્યું, અંતે પિતાએ જ દીકરીની પ્રસૂતિ કરાવી

ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના કુમારડુંગીમાં માનવતાને શરમાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દર્દથી પીડાઇ રહેલી સગીરાની પ્રસૂતિ તેના પતિએ જાતે કરી. આ દુષ્કર્મથી પીડિત સગીરાએ એક બાળકને જન્મ આપ્યો છે. ઘટનાની વિગતો મુજબ મંગળવારે રાત્રે સગીરાને પ્રસવની પીડા શરૂ થઇ હતી.

Continue Reading