જાતિવાદનું ઝેર! લખનઉમાં દલિત ડિલિવરી બોયની જાતિ પૂછી માર મરાયો, મોઢા પર થુંક્યા, ૧૪ લોકો સામે કેસ દાખલ

Lucknow: આધુનિક જમાનામાં પણ આપણા સમાજમાંથી જાતિવાદી માનસિકતા હજુ દુર થઇ નથી. અવારનવાર આ વાતની સાબિતી આપતા કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે લખનઉમાં શનિવારે રાત્રે ઝોમેટોના એક કસ્ટમરે ડિલિવરી બોય પાસેથી ખોરાક લેવાનો ઇનકાર કરી દીધો હતો હતો. કારણ એ હતું કે ડિલિવરી બોય દલિત સમાજનો હતો. એટલું જ નહિ પરિવારના સભ્યો સાથે મળીને ડિલિવરી […]

Continue Reading