AAPએ દિલ્હીના ઉપરાજ્યપાલ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, સંજય સિંહે દિલ્હીના LGની લિગલ નોટિસ ફાડી નાખી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો હતો કે સક્સેનાએ ખાદી અને ગ્રામોદ્યોગ સમિતિ(KVIC)ના અધ્યક્ષ રહીને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. AAP નેતાએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને બરતરફ કરવાની અને ધરપકડ કરવાની તથા CBI અને ED […]

Continue Reading

સિસોદિયાના ઘરે સીબીઆઇના દરોડા બાદ 12 આઇએએસ અધિકારીઓની બદલી, એલજીએ આદેશ જારી કર્યો

દિલ્હીમાં ઘણા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓને લઈને સીબીઆઈએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવાસસ્થાન પર દરોડા પાડ્યાના કલાકો પછી શુક્રવારે 12 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. દિલ્હી સરકારના સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા ટ્રાન્સફર ઓર્ડર અનુસાર, જે લોકોની બદલી કરવામાં આવી છે તેમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિશેષ સચિવ ઉદિત પ્રકાશ […]

Continue Reading