બળાત્કારની FIR નોંધવાના આદેશ સામે શાહનવાઝ હુસૈન સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈને તેમની સામે બળાત્કારનો કેસ નોંધવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સપ્તાહમાં સુનાવણી કરશે. બુધવારે, દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને 2018ના કેસમાં એફઆઈઆર નોંધવા અને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ આશા મેનનની બેન્ચે આ કેસમાં એફઆઈઆર ન નોંધવા બદલ પોલીસની ભારે […]

Continue Reading