સિસોદિયા પર દરોડા બાદ ગુજરાતમાં AAPના વોટમાં 4 ટકાનો વધારો થયો, ધરપકડ થશે તો 6 ટકા વધશે: અરવિંદ કેજરીવાલ

Delhi: દિલ્હી વિધાનસભામાં કેજરીવાલ સરકારનો વિશ્વાસ મત પ્રસ્તાવ પાસ થઇ ગયો છે. અરવિંદ કેજરીવાલના વિશ્વાસના મતની તરફેણમાં 58 મત પડ્યા હતા (ડેપ્યુટી સ્પીકરનો 1 મત અલગ એટલે કે કુલ 59) જયારે વિરોધમાં એક પણ મત પડ્યો ન હતો. વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમને આગામી […]

Continue Reading