આજથી એશિયા કપ શરૂ ચેમ્પિયન બનવા છ દેશ વચ્ચે મુકાબલો, ભારત જીતવા માટે ફેવરિટ

આજથી એશિયા કપની 15 મી સીઝનનો પ્રારંભ થશે અને એશિયન ક્રિકેટમાં પોતાનો દબદબો સ્થાપિત કરવા માટે છ દેશોની ટીમ વચ્ચે જંગ ખેલાશે ડિફેન્ડીંગ ચેમ્પિયન ભારત આ મુકાબલો જીતવા માટે ફેવરીટ મનાય છે. શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને હોંગકોંગ પણ જંગમાં સામેલ છે. ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં હોંગકોંગને પણ એકાદ મેચ જીતવાની આશા છે. કુલ 100 દિવસ ચાલનારો […]

Continue Reading