રાજસ્થાનના જાલોરમાં દલિત વિદ્યાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પી લેતા ઢોર માર મરાયો, વિદ્યાર્થીનું મોત; વિસ્તારમાં તણાવનો માહોલ

Rajasthan: રાજસ્થાનના જાલોર (Jalore)જિલ્લામાં શિક્ષકના મારને કારણે એક દલિત વિદ્યાર્થીના (Dalit studendt)મોતનો મામલો સામે આવ્યો છે. જાલોર જિલ્લાના સુરાણા ગામની એક ખાનગી શાળામાં એક દલિત વિદ્યાર્થીને શિક્ષક દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ગઈકાલે ૧૩મી ઓગસ્ટે તેનું મોત(Died) નીપજ્યું હતું. આ મામલામાં એવો આરોપ છે […]

Continue Reading

શેર બજારના દિગ્ગજ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે. તબિયત લથડતા તેમને આજે સવારે લગભગ 6.45 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નોંધનીય છે કે રાકેશ ઝુનઝુનવાલા લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડિત હતા. આ પહેલા પણ તેમને હોસ્પિટલ […]

Continue Reading

વડોદરા ડ્રગ્સ કાંડ: મૃતક ડ્રગ્સનો ઓવર ડોઝ લેવાની કબુલાત કરતો વિડીયો બહાર આવ્યો

Vadodara: ગુજરાતના(Gujarat) યુવાનો જાનલેવા નશાના રવાડે ચડી રહય છે. બોટાદ અને અમદવાદ જિલ્લામાં હાલમાં જ થયેલા લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી હતી. ત્યાર બાદ હવે વડોદરાના(Baroda) સમા વિસ્તારમાં ડ્રગ્સના ઓવરડોઝથી (Drugs overdose)થયેલા યુવાનના શંકાસ્પદ મોતને પગલે ખળભળાટ મચ્યો છે. યુવાન મૃત્યુના થોડા સમય પહેલા ડ્રગ્સ ડિલર સમક્ષ વીડિયોમાં પોતે પોતાના જોખમ પર ડ્રગ્સનો ઓવર ડોઝ […]

Continue Reading

દુઃખદ, આ લોકપ્રિય મરાઠી અભિનેતાનું નિધન

પોતાના અભિનયથી થિયેટર અને સિનેમાપ્રેમીઓના દિલ પર રાજ કરનાર મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા પ્રદીપ પટવર્ધનનું આજે સવારે હાર્ટએટેકને કારણે નિધન થયું છે. તેમણે ગિરગાંવ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે. પ્રદીપ પટવર્ધનના અભિનયે દર્શકોને ઘણા પ્રભાવિત કર્યા છે. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને થિયેટર ઈન્ડસ્ટ્રીમાં તેમનું નામ આદરણીય ગણાય છે. 1 જાન્યુઆરી, 1970ના રોજ […]

Continue Reading

જાણીતા ગુજરાતી અભિનેતા રસિક દવેનું નિધન

જાણીતા અભિનેતા રસિક દવેએ આજે રાત્રે 8:00 વાગે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 65 વર્ષના હતા. ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને પ્રેમથી રસિકભાઇ કહીને બોલાવતા હતા. જાણવા મળ્યા મુજબ તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં બે વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ પર હતા. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તમને દર અઠવાડિયે ત્રણ વખત હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે જવું […]

Continue Reading

બસમાં કોઇ જીવિત બચ્યું નહીં. ધસમસતી નદીમાં ખાબકી બસ, 13 મુસાફરો સવાર હતા, માત્ર મૃતદેહો બહાર આવ્યા

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં મહારાષ્ટ્ર પરિવહન વિભાગની બસને અકસ્માત નડ્યો હતો. બસ નર્મદા નદીમાં પડી જતાં તેમાં સવાર તમામ 13 મુસાફરોના મોત થયા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારને 10 લાખ રૂપિયા, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે 4 લાખ રૂપિયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે લાખ […]

Continue Reading

શિંઝો આબે ચીનની આંખમાં કેમ કણાની જેમ ખૂંચતા હતા, આ છે કારણ

જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન થઇ ચૂક્યું છે. એમના જવાથી દુનિયાભરના દેશોએ શોક વ્યકત કર્યો છે. બીજી બાજુ ચીનમાં જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. આનું કારણ એ છે કે ચીનની નજર હંમેશા અન્ય દેશોની સીમાઓ પર હોય છે. ચીનની આ હરકતથી ભારત સહિત તમામ પાડોશી દેશ કંટાળેલા છે. એવામાં શિંઝો આબે ચીન માટે પડકાર […]

Continue Reading