અંબાણી પરિવારને ધમકી આપતા 8 કોલ આવ્યા, પોલીસે એક શખ્સની ધરપકડ કરી, એન્ટિલિયાની સુરક્ષામાં વધારો કરાયો

Mumbai: ગત વર્ષે થયેલા બહુચર્ચિત એન્ટિલિયા(Antilia) કાંડ બાદ ફરી એકવાર દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani) અને તેમના પરિવારને ધમકી મળી છે. આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના(Reliance Foundation Hospitals)  ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા(Threat) ફોન કરવામાં આવ્યા છે. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે DB માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. સુત્રોના […]

Continue Reading

નુપુર શર્માને સમર્થન કરતી પોસ્ટ કરવા બદલABVPના કાર્યકર્તાને પાકિસ્તાનથી મળી ધમકી

નુપુર શર્માના સમર્થમાં ટિપ્પણી કરનારા યુવકને ફરી એક વાર જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા અસીમ જયસવાલને નુપુર શર્માના નિવેદનને સમર્થન આપતી પોસ્ટ કરવા બદલ ધમકી મળી છે. આ ધમકી પાકિસ્તાનના કોઈ નંબરથી વોઈસ મેસેજના માધ્યમથી આપવામાં આવી […]

Continue Reading

અગલા નંબર બાપૂ કા…! મૂસેવાલા મર્ડર કેસમાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન, સિંગરના પિતાને મળી મારી નાંખવાની ધમકી

સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતાને મારી નાંખવાનીવ ધમકી એક પોસ્ટના માધ્યમથી મળી છે. મૂસેવાલાના પિતાએ જણાવ્યાનુસાર સિંગરના કેટલાક દોસ્તોએ કહ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનથી એક પોસ્ટ કરવામાં આવી છે એ પોસ્ટમાં આ ધમકી આપવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે અગલા નંબર બાપૂ કા… મૂસેવાલાના પિતાએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી અને હવે […]

Continue Reading

નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ સુરતના વધુ એક વેપારીને મળી ધમકી, પલીસે એક મહિલા સહીત ત્રણની ધપકડ કરી

Surat: ટીવી ડિબેટ પર મોહમ્મદ પયંગબર પર વાંધાજનક ટીપ્પણી કરનાર ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માનું(Nupur Sharma) સમર્થન કરવા બદલ સુરતના વધુ વ્યક્તિને ધમકી મળી છે. સુરતના વેપારીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર નૂપુર શર્માને સમર્થન કરતી સ્ટોરી અપલોડ કરતા ધમકી(Death threat) મળવાનું શરુ થયું હતું. જેને લઈને વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાનના ઉદયપુર અને મહારાષ્ટ્રના અમરાવતીમાં […]

Continue Reading

ઉદયપુર હત્યાકાંડ વિષે સોશિયલ મીડિયા પર પાદરાના તાલુકા ભાજપ ઉપપ્રમુખને ધમકી,પોલીસ સુરક્ષા લેવા ઇનકાર

રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી દરજી કનૈયાલાલની હત્યાના બાદ દેશના અનેક શહેરોમાં અશાંતિનો માહોલ છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે ત્યારે માહોલ વધુ ચિંતાજનક બનતો જઈ રહ્યો છે. સુરતના યુવાનને મળેલી ધમકી બાદ વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામના રહેવાસી અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવને ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. પોલીસે ગુનો […]

Continue Reading

ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલની હત્યાની ટીકા કરનાર સુરતના યુવાનને પણ ધમકી, પોલીસે આપી સુરક્ષા

રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કનૈયાલાલની ઘાતકી હત્યાને સમગ્ર દેશમાં વખોડવામાં આવી રહી છે, ત્યારે આ આતંકવાદી કૃત્યને સોશિયલ મીડિયા પર સખત શબ્દોમાં વખોડનાર સુરત શહેરના એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. જેને લઈને યુવકના પરિવારમાં ફફડાટ ફેલાયો છે. કનૈયાલાલની માફક જ તેની હત્યા કરવામાં આવશે એવી ધમકી મળતા યુવકે પોલીસ કમિશનરને અરજી કરી […]

Continue Reading

ઉદયપુર દરજીની હત્યા બાદ ભાજપના આ નેતાને મળી રહી છે ધમકીઓ

ઉદયપુર હત્યાકાંડે સમગ્ર દેશમાં ચકચાર ફેલાવી દીધી છે. આ ઘટનાને પગલે ઉદયપુરમાં તંગદિલી ભર્યો માહોલ છે. આ દરમિયાન સસ્પેન્ડ કરાયેલા દિલ્હી ભાજપના પ્રવક્તા નવીન કુમાર જિંદાલને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. નવીન કુમાર જિંદાલે જણાવ્યું હતું કે બે મુસ્લિમ પુરુષો દ્વારા હિન્દુ દરજીની હત્યા કર્યાના કલાકો પછી તેમને અને તેમના પરિવારને જાનથી […]

Continue Reading

ઈમરાન ખાનના બેડરૂમમાં જાસૂસી ઉપકરણ લગાવવાનો પ્રયાસ, કર્મચારીની ધરપકડ

પાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઈમરાન ખાનના બેડરૂમમાં જાસૂસી ઉપકરણ લગાવવાનો પ્રયાસ કરવા બદલ બાની ગાલાના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. બાની ગાલાના આ કર્મચારીને ભૂતપૂર્વ વડા પ્રધાનના બેડરૂમમાં ઉપકરણ સ્થાપિત કરવા માટે ચૂકવણી કરવામાં આવી હતી. જોકે, અન્ય કર્મચારીએ ઉપકરણના ઇન્સ્ટોલેશન વિશે સુરક્ષા ટીમને જાણ કર્યા પછી જાસૂસીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

Continue Reading