ગુજરાતના માંજી: તંત્રએ રજૂઆત ના સાંભળતાં ડાંગના ખેડૂતે જાતમહેનતે ૩૨ ફૂટનો કૂવો ખોદી કાઢ્યો

બિહારમાં ગયા જીલ્લામાં 22 વર્ષ સતત મહેનત કરી પહાડ ખોદીને રસ્તો બનાવનાર ‘માઉન્ટેન મેન’ તરીકે જાણીતા દશરથ માંજી સૌને યાદ હશે. ત્યારે ગુજરાતના ડાંગ જીલ્લામાં પણ એક એવા જ વ્યક્તિની આથક મહેનતનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના ચેરાપૂંજી તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં વરસાદ તો પુષ્કળ માત્રામાં પડે છે પરંતુ પાણી સંગ્રહ કરવા સરકારની યોજનાના લાભથી […]

Continue Reading