અમદાવદમાં વેપારીનું નકલી સીમકાર્ડ બનાવી માત્ર ત્રણ કલાકમાં રૂ.2.39 કરોડની ઓનલાઈન ચોરી

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ વધવાની સાથે સાઈબર ક્રાઈમની ઘટનાઓ પણ વધી રહી છે. સરકાર કે બેન્કના અનેક પ્રયત્નો છતાં સાઈબર ગઠિયાઓ ઓનલાઈન ઠગાઈના અવનવા રસ્તાઓ શોધી કાઢે છે. ત્યારે અમદાવદ શહેરની એક વેપારી પેઢીના ખાતામાંથી કુલ રૂ.2.39 કરોડની ઓનલાઈન ઉઠાંતરીની ઘટના બની છે. માત્ર ત્રણ કલાકમાં જ કંપનીના ઓફિશિયલ મોબાઈલ નંબર વાળું જ બીજું સીમકાર્ડ કાઢવી […]

Continue Reading