વાપીમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપીનું ભેદી સંજોગોમાં મોત

વાપીમાં પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. બુધવારે રાત્રે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ચોરીના આરોપીને પકડીને લાવવામાં આવ્યો હતો. આખી રાત પોલીસ સ્ટેશનમાં રહ્યા બાદ સવારે આરોપીનું મોત નિપજ્યું હતું. હાલ મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના કહ્યા પ્રમાણે મૃતક આરોપીને ખેંચ આવતા ટેબલ સાથે અથડાઈને […]

Continue Reading