વડોદરામાં વરસાદના પાણી ભરાતા માનવ રહેણાંકમાં ઘુસ્યા મગર, જુઓ વિડીયો

Vadodara: વડોદરા શહેરના માધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી(Viswamitri) નદીમાં મોટી સંખ્યામાં મગરો(cCrocodile) જોવા મળે છે. ઘણી વાર મગરો માનવ રહેઠાણમાં ઘુસી જવાની ઘટના બનતી હોય છે. હાલ વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામેલો છે. વરસાદના કારણે નદીમાં જળસ્તર વધ્યું છે જેથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ભરાય છે. વધતા જળસ્તર સાથે શહેરના રસ્તાઓ પર મગરોની ઉપસ્થિતિ વધી રહી […]

Continue Reading