બાર વર્ષની દીકરીના બે વાર લગ્ન, માતા અને પતિ બંનેની ધરપકડ

ઉત્તરાખંડના પિથોરાગઢમાંથી આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ તેની 12 વર્ષની દીકરીના લગ્ન 36 વર્ષના યુવક સાથે કરાવી દીધા અને હવે તે ગર્ભવતી છે. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે કિશોરીના આ બીજા લગ્ન છે. પહેલા લગ્ન ઘરેલુ હિંસાને કારણે તૂટી ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ એકશનમાં આવી છે […]

Continue Reading

લખનઉ PUBG હત્યાકાંડના કેસમાં વળાંક: માતાના જાણીતા બિલ્ડર સાથે સંબધ હતા, પોલીસે બિલ્ડરને બચાવવા માટે PUBG સ્ટોરી ઉપજાવી કાઢી

લખનઉમાં PUBG ગેમ રમવા નહિ દેતા પુત્રએ માતાની ગોળી મારી હત્યા કરી હોવાની ચોંકવનારી ઘટના બની હતી. હવે આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ માતા સાધના સિંહની હત્યા પાછળ PUBG ગેમનું કારણ નહોતું. આ થિયરી પોલીસ દ્વારા ઘડી કાઢવામાં આવી છે. બાળ સુધાર ગૃહમાં આરોપી પુત્રને મળ્યા બાદ પરત ફરેલા પરિવારના […]

Continue Reading

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા: ન્યૂપોર્ટ ન્યૂઝમાં મૂળ આણંદના વેપારીની લુંટના ઈરાદે હત્યા

અમેરિકામના વધુ એક મૂળ ગુજરાતીની ગોળી મારી હત્યાનો બનાવ બન્યો છે. અમેરિકાના વર્જીનિયા રાજ્યના ન્યૂપોર્ટ ન્યૂઝમાં સ્ટોર ચાલવતા મુળ આણંદના વતનીની ગોળી ધરબીને હત્યા થતા આણંદમાં રહેતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે. મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના સોજીત્રાના વતની ૫૨ વર્ષીય પ્રેયસ પટેલ છેલ્લા […]

Continue Reading

મુંબઈમાં 75 વર્ષના બિઝનેસમેને લેખિકા સાથે ફાઇવ સ્ટાર હોટેલમાં કર્યો રેપ, દાઉદના નામે ધમકી પણ આપી

મુંબઈના જુહૂમાં એક ફાઇવ સ્ટાર હોટેલમાં 35 વર્ષની લેખિકા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસ આરોપી વિરુદ્ધ કેસ નોંધીને આગળની તપાસમાં લાગી ગઇ છે. મોટી વાત એ છે કે આ રેપ કેસમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉજ ઇબ્રાહિમનું નામ પણ સામે આવ્યું છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર બળાત્કાર પીડિતાને આરોપીએ અન્ડરવર્લ્ડ ડોન […]

Continue Reading