જાણીતી ટીવી અભિનેત્રીના નોકરે આપી મારવાની ધમકી, વીડિયોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ માહી વિજે વીડિયોમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જય ભાનુશાલીની પત્નીએ જણાવ્યું હતું કે તેના ઘરે થોડા દિવસોથી કામ કરી રહેલા નોકરે તેને મારી નાંખવાની ધમકી આપી છે. આ ઘટના બન્યા બાદ તેણે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ અંગે તેણે ટ્વીટ પણ કર્યા હતાં, પરંતુ થોડા સમય બાદ તેણે ટ્વીટ ડિલિટ કરી નાંખ્યા હતાં. જોકે, તે ટ્વીટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે.

Continue Reading

Youtube વીડિયો જોઈને દોરડા કૂદતા શીખી રહ્યો હતો નવ વર્ષનો ટેણિયો, અચાનક રૂંધાઈ ગયો શ્વાસ અને પછી જે થયું….

New Delhi: દિલ્હીના કરતાર નગર વિસ્તારમાં Youtubeમાંથી દોરડા કૂદવાનું શીખી રહેલા નવ વર્ષના બાળકનું મોત થયું હોવાની ખબર સામે આવી છે. પાંચમાં ધોરણમાં ભણતો હાર્દિક Youtubeની મદદથી દોરડા કૂદતા શીખી રહ્યો હતો. દરમિયાન દોરડું ગળામાં ફસાઈ જતાં તેનો શ્વાસ રુંધાઈ ગયો હતો, પરિણામે તેનું મોત થયું હોવાની માહિતી પોલીસે આપી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી […]

Continue Reading

લખનૌ PUBG કિલર: હત્યારા પુત્રએ માતાને મારી નાખી, ઉપજાવી કાઢેલી વાર્તા સંભળાવી, મૃતદેહને ઓગળવા માટે કેમિકલનો ઉપયોગ કર્યો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં PUBG ગેમના વ્યસની સગીર પુત્રે માતા સાધના સિંહ (40)ની ગોળી મારીને હત્યા કરી નાખી. બે દિવસ અને ત્રણ રાત તેમના મૃતદેહ સાથે ઘરમાં રહ્યો. સાથે જ નાની બહેનને ધમકી આપી હતી કે જો તે પોલીસને કે કોઈને કહેશે તો તેને પણ મારી નાખશે. જ્યારે […]

Continue Reading