પંજાબી સોંગ પર કિંગ કોહલીનું વર્કઆઉટ થયું વાયરલ

વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને આ વખતે આરામ આપવામાં આવ્યો છે. દરમિયાન કિંગ કોહલી પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે અને ફોર્મમાં પાછો આવવાના પ્રયત્નો કરી રહ્યો છે. કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પંજાબી […]

Continue Reading

વિશ્વભરના ચાહકો તરફથી એમએસ ધોની માટે શુભેચ્છાઓનો વરસાદ

v41 વર્ષનો મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો જન્મદિવસ લંડનમાં સેલિબ્રેટ કરી રહ્યો છે. ક્રિકેટમાં તેના શરૂઆતના દિવસોથી લઈને આજના દિવસ સુધી, કેપ્ટન કૂલ મેદાન પર અને મેદાનની બહાર ક્યારેય લોકોના દિલ જીતવામાં નિષ્ફળ ગયો નથી. એમએસ ધોની તેના ચાહકો માટે માત્ર એક ખેલાડી નથી. ધોનીને સેંકડો લોકો પસંદ કરે છે, હજારો લોકો પ્રેમ કરે છે, […]

Continue Reading

કોરોનાગ્રસ્ત રોહિત શર્માની તબિયત કેવી છે? દીકરી સમાયરાનો અપડેટ આપતો ક્યૂટ વીડિયો વાયરલ

Mumbai: લિસેસ્ટરશર સામે વોર્મઅપ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ટીમના ખેલાડીઓનું ટેન્શન વધા ગયું છે. પહેલી જુલાઈના રોજ ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમાવા જઈ રહી છે, જે ગયા વર્ષે સ્થગિત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાને આશા છે કે મેચ પહેલા રોહિત ફિટ એન્ડ ફાઈન થઈ જશે. જોકે, હાલમાં રોહિતની દીકરી સમાયરાનો ક્યૂટ વીડિયો વાયરલ થઆ રહ્યો છે જેમાં તે પોતાના પપ્પાની તબિયતની અપડેટ આપી રહી છે.

Continue Reading