અરબી સમુદ્રમાં ONGCના હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ, ચારના મોત

મુંબઈ નજીક અરબી સમુદ્રમાં ONGCના એક હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે.   હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ માટે ફ્લોટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજુ એ સ્પષ્ટ થયુ નથી કે કયા કારણોસર હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ કરવી પડી. નોંધનીય છે કેONGCના અરબી સમુદ્રમાં અનેક રિગ્સ અને ઇનસ્ટોલેશન […]

Continue Reading