મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતમાં તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું, હર ઘર ત્રિરંગા ગીત લોન્ચ કર્યું

Surat: આગામી 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ(Azadi ka amrut mahotsav) અંતર્ગત તિરંગાયાત્રાનું(Tirangayatra) આયોજન થઇ રહ્યું છે. આજે સુરતમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છે. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઇ એકઠા થયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) તિરંગો લહેરાવી […]

Continue Reading

જગન્નાથની રથયાત્રા: ભાઈ અને બહેન સાથે ભગવાનનું નિજ મંદિરે આગમન, નેત્રોત્સવ વિધિ કરાઈ

અમદાવાદમાં આગામી 1 જુલાઈ એટલે કે અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે જમાલપુર ખાતેના નિજ મંદિરમાં આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી હતી. આ પ્રસંગે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રાની શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે ભગવાન […]

Continue Reading