અપડેટેડ મોડર્ના વેક્સિનને બ્રિટેને આપી મંજૂરી, ઓમીક્રોનને પણ આપશે મ્હાત

બ્રિટનમાં દવા રેગુલેટરે સોમવારે વધુ એક સારા સમાચાર આપ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, મોડર્નાની અપડેટેડ વેક્સિન બનાવી છે જે કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયન્ટ પર અસરકારક સાબિત થશે. એટલું જ નહીં કોરોનાના મૂળ સ્વરૂપ સામે પણ લડવામાં મદદરૂપ બનશે. મેડિસન અને હેલ્થકેર રેગુલેટરી એજન્સીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, તેમણે એડલ્ટ બુસ્ટર ડોઝ માટે એક વેક્સીનને […]

Continue Reading

Good news: હવે ફ્રીમાં મળશે બૂસ્ટર ડોઝ, જાણો કયારથી અને કયા મળશે

બૂસ્ટર ડોઝને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જે હેઠળ 15મી જુલાઇથી સરકારી કેન્દ્રો પર 18-59 વર્ષની ઉંમરના લોકોને ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. સરકાર એ માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાના બૂસ્ટર ડોઝ પ્રતિ લોકોની જાગરૂકતા વધારવાના ઉદ્દેશથી અને ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરે આઝાદીના અમૃત મહોત્સવ […]

Continue Reading

હવે 9 ને બદલે ફકત 6 મહિના પછી લગાવી શકશો બૂસ્ટર ડોઝ

Mumbai: સરકારે કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ લાવાનો નિયમ બદલી નાખ્યો છે. બૂસ્ટર ડોઝ હવે 9 મહિનાની જગ્યાએ છ મહિના બાદ લઇ શકાશે. જો તમે બીજો ડોઝ લઇ લીધો હોય તો તમારે બૂસ્ટર ડોઝ લેવા માટે 9 મહિનાની જગ્યાએ છ મહિના એટલે 26 અઠવાડિયાની રાહ જોવી પડશે. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે 18થી 59 […]

Continue Reading