ભારતમાં કોરોના હડકંપ મચાવી રહ્યો છે, સતત પાંચમા દિવસે 12 હજારથી વધુ કેસ નોંધાયા

ભારતમાં કોરોના કેસમાં અવિરત વધારો થઈ રહ્યો છે. સતત પાંચમા દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,781 નવા કેસ નોંધાયા છે અને 18 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 76 હજારને પાર થઇ ગયો છે. કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76,700 થઈ […]

Continue Reading