‘શક્તિમાન’એ આપ્યું વિવાદને આમંત્રણ! Sex racket પર આપ્યું એવું સ્ટેટમેન્ટ કે સોશિયલ મીડિયા પર થઈ ગયો હોબાળો, જાણો શું છે આખો મામલો

શક્તિમાન સિરિયલથી ઘરે ઘરે લોકપ્રિય થયેલા ટીવી એક્ટર મુકેશ ખન્નાએ નવા વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે યુવતીઓ પર વિવાદિત કમેન્ટ્સ કરી હતી, જેને કારણે યુઝર્સ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. મુકેશ ખન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં ખન્નાએ કહ્યું હતું કે, જો કોઈ યુવતી યુવક […]

Continue Reading

Twitterએ હટાવ્યું KAALIનું પોસ્ટર, સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ભોપાલમાં FIR દાખલ

New Delhi: ભારતમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ને લઇને ભારે વિરોધ થતા હવે ટ્વિટરે મોટી કાર્યવાહી કરી છે. ફિલ્મમેકર લીના મણિમેકલાઇએ શેર કરેલા આ પોસ્ટરને ટ્વિટરે હટાવી દીધુ છે. આ પોસ્ટરમાં માતા મહાકાળીને સિગરેટ પીતા દેખાડવામાં આવ્યા હતા. એમના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં LGBTQનો ઝંડો હતો. આ મામલે લીના વિરુદ્ધ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં […]

Continue Reading

રાજસ્થાનમાં નુપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ લગાવ્યું તો કરી નાંખી હત્યા, મુખ્ય પ્રધાને કરી શાંતિની અપીલ

રાજસ્થાનના ઉદયપુરમાં ભાજપની સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ લગાવનારા યુવતની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે ટ્વીટ કરીને શાંતિની અપીલ કરી હતી અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.

Continue Reading

દ્રૌપદી રાષ્ટ્રપતિ છે, તો પછી કૌરવો અને પાંડવો કોણ છે?’ રામ ગોપાલ વર્માની વિવાદાસ્પદ ટ્વીટ સામે ભાજપે ફરિયાદ નોંધાવી

પોતાના નિવેદનો અને ટિપ્પણીઓને કારણે અવારનવાર વિવાદોમાં રહેનાર પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ફિલ્મ નિર્માતા તેના એક ટ્વિટને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. વર્માએ તાજેતરમાં જ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયેલા દ્રૌપદી મુર્મુ પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. હવે ફિલ્મ નિર્માતા તેના ટ્વિટ્સથી વિવાદોમાં ઘેરાયા છે. […]

Continue Reading