અજમેર દરગાહના મૌલવીના પુત્રએ ‘હિંદુ દેવતાઓ’ના અસ્તિત્વ પર ઉઠાવ્યા સવાલ, VHPએ કહ્યું- હવે તમે હદ વટાવી રહ્યા છો

ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માએ મહોમદ પયગંબર અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજી શમી નથી રહ્યો. અજમેર શરીફ દરગાહના મૌલવી સૈયદ સરવર ચિશ્તીએ ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા બાદ હવે તેમના પુત્ર સૈયદ આદિલ ચિશ્તીએ હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક નિવેદન કર્યા હોવાના સમાચાર આવ્યા છે. આ વીડિયોમાં આદિલ ચિશ્તીએ કહ્યું, “જો નુપુર શર્મા હિંદુ છે, તો મારે […]

Continue Reading

Twitterએ હટાવ્યું KAALIનું પોસ્ટર, સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ભોપાલમાં FIR દાખલ

New Delhi: ભારતમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ને લઇને ભારે વિરોધ થતા હવે ટ્વિટરે મોટી કાર્યવાહી કરી છે. ફિલ્મમેકર લીના મણિમેકલાઇએ શેર કરેલા આ પોસ્ટરને ટ્વિટરે હટાવી દીધુ છે. આ પોસ્ટરમાં માતા મહાકાળીને સિગરેટ પીતા દેખાડવામાં આવ્યા હતા. એમના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં LGBTQનો ઝંડો હતો. આ મામલે લીના વિરુદ્ધ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં […]

Continue Reading

દ્રૌપદી રાષ્ટ્રપતિ છે, તો પછી કૌરવો અને પાંડવો કોણ છે?’ રામ ગોપાલ વર્માની વિવાદાસ્પદ ટ્વીટ સામે ભાજપે ફરિયાદ નોંધાવી

પોતાના નિવેદનો અને ટિપ્પણીઓને કારણે અવારનવાર વિવાદોમાં રહેનાર પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ફિલ્મ નિર્માતા તેના એક ટ્વિટને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. વર્માએ તાજેતરમાં જ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયેલા દ્રૌપદી મુર્મુ પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. હવે ફિલ્મ નિર્માતા તેના ટ્વિટ્સથી વિવાદોમાં ઘેરાયા છે. […]

Continue Reading