આતંકવાદીના મનસૂબા પર ફરી વળ્યું પાણી!15 ઓગસ્ટ પહેલા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ સુરક્ષાદળોએ કર્યો નાકામ

સ્વતંત્રતા દિવસ પહેલા આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં થયેલા હુમલાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. સુરક્ષા દળોએ રાજૌરીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કંપનીના ઓપરેટિંગ બેઝ પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો અને તેમનો હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. […]

Continue Reading

‘આ શિવસેનાને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે’, સંજય રાઉતની ધરપકડ પર આદિત્ય ઠાકરેની પ્રથમ પ્રતિક્રિયા

શિવસેનાના સાંસદ સંજય રાઉતની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ઉદ્ધવપુત્ર આદિત્ય ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. દેખીતી રીતે જ તેમણે ભાજપ અને બળવાખોર શિંદે જૂથ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું હતું કે આ મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું અને શિવસેનાને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે, જે બધા લોકો જાણે છે. ઠાકરે પહેલા મહારાષ્ટ્રના […]

Continue Reading

કાનપુરઃ PM મોદીની મુલાકાત સમયે વાતાવરણ બગાડવાનું ષડયંત્ર, પોલીસ ફોર્સ તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના પ્રવાસે છે ત્યારે કાનપુરમાં ફરી એકવાર વાતાવરણ બગાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. બિલ્હૌરમાં રાહુલ નામના યુવક પર હુમલો થયો હતો. હુમલાખોરો કયા સમુદાયના હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. સ્થળ પર  પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાનપુરના બિલ્હૌર નગરના પંતનગર વિસ્તારમાં જૂની અદાવતને લઈને બે પક્ષો […]

Continue Reading