અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર: ‘કોંગ્રેસના રાજમાં રથયાત્રાનો સમય આવે એટલે લોકોના જીવ તાળવે ચોંટી જતા.’

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે વહેલી સવારે અમિત શાહે ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિતે મંગળા આરતીમાં કરી વર્ષો જૂની પરંપરા જાળવી હતી. ત્યારબાદ તેમણે ગાંધીનગરના કલોલ ખાતે સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવનાર PSM હૉસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેઓ ગાંધીનગર રૂપાલ ગામે પહોંચી ગામના તળાવના […]

Continue Reading

ઉદ્ધવજીની સાદગી ભારે પડી, કોંગ્રેસનું નિવેદન – ફ્લોર ટેસ્ટનો સામનો કરવો જોઇતો હતો

ઉદ્ધવ ઠાકરે હવે મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન છે. બુધવારે, જ્યારે સુપ્રીમ કોર્ટે લગભગ 9 વાગ્યે ચુકાદો આપ્યો કે ફ્લોર ટેસ્ટ પર સ્ટે નહીં મૂકવામાં આવે, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે ઠાકરે તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. ચુકાદાની લગભગ 20 મિનિટ બાદ તેઓ રાજભવન જવા રવાના થયા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું […]

Continue Reading

કોંગ્રેસના નેતા ભાન ભૂલ્યા.. પોલીસકર્મીને કોલર પકડીને ખેંચ્યો, વીડિયો વાઇરલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી સતત પૂછપરછ કરી રહી છે. આને લઇને નારાજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેશભરમાં કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને જોતા તમામ રાજ્યોમાં ભારે પોલીસબળ તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીની શરમજનક હરકત કેમેરામાં કેદ થઇ […]

Continue Reading

Congress પ્રવક્તાની જીભ લપસી! કહ્યું, જેમ સીતામૈયાનું ચીરહરણ…

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વિવાદાસ્પદ નિવેદન આપીને પોતાના જ પગ પર કુહાડી મારી છે. એક પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન સુરજેવાલાએ સીતા મૈયાના ચીરહરણની વાત કરી હતી, જેને ભાજપ નેતાઓ મુદ્દો બનાવીને તેમને ટ્રોલ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ તેમને હિંદુ દેવી દેવતાઓનું અપમાન ગણાવી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યા […]

Continue Reading

13મી જૂને દેશભરના ED કાર્યાલયમાં સત્યાગ્રહ કરશે કોંગ્રેસ! નેશનલ હેરાલ્ડ મામલે આ દિવસે જ રાહુલ ગાંધીને થવાનું છે હાજર

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 13મી જૂને ED સમક્ષ રજૂ થઇ શકે છે. આ દિવસે કોંગ્રેસ ભારતના રાજ્યોમાં EDના તમામ કાર્યાલયો સામે સત્યાગ્રહ કરશે. કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે કેન્દ્ર સરકાર ઇડીનો દુરુપયોગ કરી રહી છે. નેશનલ હેરાલ્ડ કેસથી જોડાયેલા એક મની લોન્ડરિંગ મામલે રાહુલ ગાંધીએ સમન મોકલીને હાજર થવા માટે કર્યું છે. અગાઉ પણ […]

Continue Reading

સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા અમિત શાહને મળ્યા, ગૃહ પ્રધાને ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા આજે ચંદીગઢમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન દિવંગત ગાયકના પિતા ભાવુક થઈ ગયા હતા. 10 થી 15 મિનિટ સુધી ચાલેલી આ બેઠક દરમિયાન મુસેવાલાના પરિવારજનોએ ગૃહપ્રધાન પાસે હત્યા કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. તેજ સમયે, ગૃહમંત્રીએ સિંગરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પંજાબના […]

Continue Reading