નીતીશકુમારના પક્ષપલટા પર પ્રશાંત કિશોરે શું કહ્યું જાણો…

બિહારમાં નીતીશકુમારે આઠમી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લઇ લીધા છે. હવે નીતીશકુમાર મહાગઠબંધનના સહારે મુખ્ય પ્રધાન બન્યા છે, ત્યારે લોકોના મનમાં એવો સવાલ થાય છે કે બિહારની રાજકીય ખેંચતાણ પાછળ કોણ જવાબદાર છે. આ સમયે પ્રશાંત કિશોરે સ્પષ્ટતા કરી છે કે આ રાજકીય ખેંચતાણમાં એમની કોઇ ભૂમિકા નથી. પીકેએ જણાવ્યું છે કે જૂના અને હાલના […]

Continue Reading

બિહારની રાજનીતિ પર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા ટ્વિટ્સ

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે રાજીનામુ આપીને ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ વરસ્યા છે. કેટલીક મજેદાર ટ્વિટ્સ તમે પણ માણો So true 😅#BiharPolitics #Bihar #BiharPoliticalCrisis pic.twitter.com/JzKbrh0U3N — The Last Monk 🏹 (@the_lastmonk) August 9, 2022 #BiharPolitics #NitishKumar #JDU #BJP #Bihar Nitish Kumar after every few months pic.twitter.com/WiPJnvMBO5 — g0v!ñD $#@®mA […]

Continue Reading

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આપ્યું રાજીનામુ, ભાજપ સાથે છેડો ફાડ્યો

બિહારમાં હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે નીતિશ કુમારે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. જેડીયુ નેતા નીતિશ કુમારે રાજભવનમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણની મુલાકાત લીધી હતી અને રાજીનામું તેમને સોંપ્યું હતું. નીતિશ કુમારે જણાવ્યું હતું કે, પાર્ટીના તમામ સાંસદો અને વિધાનસભ્યોની સંમતિથી અમે એનડીએનો સાથ છોડ્યો છે. ભાજપ સાથે કામ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. નીતિશ કુમારે […]

Continue Reading

બિહારના મુખ્ય પ્રધાન કોરોના સંક્રમિત

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા ચાર દિવસથી તાવથી પીડાતા હતા. જોકે, આજે તેમને કોરોના થયો હોવાની પુષ્ટિ થઇ હતી. આ પહેલા સોમવારે સોલિલિટર જનરલ તુષાર મહેતા કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવ્યા હતા. નીતિશ કુમાર છેલ્લા કેટલાક દિવસથી જાહેર કાર્યક્રમોમાં દેખાઇ નહોતા રહ્યા. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના […]

Continue Reading