Shinde સરકારનું કેબિનેટ વિસ્તરણ આવતી કાલે! CMના ઘરે પહોંચ્યા ફડણવીસ

મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળના વિસ્તરણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે નવા સમાચાર મળ્યા છે. મળતી માહિતી અનુસાર શિંદે સરકારનું કેબિનેટ એક્સપાન્શન આવતી કાલે એટલે કે મંગળવારે થાય તેવી ભારોભાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા માટે તેમના સરકારી નિવાસસ્થાન નંદનવન પહોંચ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે […]

Continue Reading

એમવીએ સરકારના આદેશો પર સ્ટે મૂકવાના સરકારના નિર્ણયને પડકારતી અરજી હાઈ કોર્ટમાં દાખલ

મુંબઈ: એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા લેવામાં આવેલી નિમણૂકો અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ સંબંધિત પરિપત્રો પર સ્ટે મૂકવાના નિર્ણયને પડકારતી જનહિતની અરજી સોમવારે બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કેટલાક ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવાના અધિકારીઓ અને સામાજિક કાર્યકરો સહિત પાંચ વ્યક્તિ દ્વારા અરજી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. […]

Continue Reading

૨૬ દિવસમાં છ દિલ્હી મુલાકાત: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના લેખાં-જોખાં

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા બાદ એકનાથ શિંદે બુધવાર સુધીમાં કુલ પાંચ વખત દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. તેની સામે અંદાજે એક મહિનાના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળમાં પાંચ વખત કેબિનેટની બેઠક બોલાવી છે અને તેમાં આઠ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં શિંદે સરકાર સત્તામાં આવ્યા બાદ આઠમી જુલાઈના રોજ પહેલી વખત મુખ્ય […]

Continue Reading

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણના એંધાણ! Eknath Shinde સાંજે જશે દિલ્હી

મહારાષ્ટ્રની શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ આગામી બે દિવસમાં થાય એવી ભારોભાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સાંજના તમામ કાર્યક્રમો કેન્સલ કરી નાંખ્યા છે. રાત્રે તેઓ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત લેશે. સાંજે 7.30 વાગ્યે તેમની દિલ્હી માટેની ફ્લાઈટ છે. તેમની સાથે રાજ્યના નાયબ […]

Continue Reading

રતન ટાટાને મળ્યા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે સવારે દેશ અને દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા સાથે મુલાકાત કરી હતી. તેમણે ટાટાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને જઈને મુલાકાત લીધી હતી અને મીડિયા સાથે વાત કરતાં શિંદેએ જણાવ્યું હતું આ મુલાકાત પાછળ કોઈ રાજકારણ નથી, શિષ્ટાચાર છે. રતન ટાટાની તબિયત સારી છે. રતન ટાટાએ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનનો કારભાર […]

Continue Reading

જે લોકો પર વિશ્વાસ કર્યો આજે એ જ લોકોએ… આદિત્ય ઠાકરેનું છલકાયું દર્દ, શિંદે સરકાર પર કર્યા જોરદાર પ્રહાર

મહાવિકાસ આઘાડી સરકારમાં પર્યાવરણ અને પર્યટન ખાતાના પ્રધાન રહી ચૂકેલા શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રમાં નવી બનેલી શિંદે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આદિત્યએ કહ્યું હતું કે, શિંદેના નેતૃત્વવાળી સરકાર ગેરકાયદે છે અને લોકતંત્રમાં તેને માન્યતા આપવામાં આવતી નથી તેથી આ સરકાર લાંબા સમય સુધી ટકી શકશે નહીં. ગુરુવારે ભિવંડી, શાહપુર અને ઈગતપુરી ટૂર […]

Continue Reading

સંજય રાઉતનો શિંદે અને ભાજપ પર હલ્લા બોલ! સત્તાના નશામાં ભાન ભૂલ્યા શિંદે, ભાજપના કાવતરાને કારણે લોકતંત્રનો બની રહ્યો છે મજાક

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે 12 સાંસદને શિંદે જૂથમાં સામેલ થવાની જાહેરાત કરવા માટે આજે સવારે એટલે કે મંગળવારે દિલ્હી પહોંચ્યા છે અને આ દરમિયાન સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. વિદર્ભ અને મરાઠવાડાના લોકો સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને મુખ્ય પ્રધાન સરકાર બચાવવા […]

Continue Reading