કોરોનાના વધતા જતા કેસ વચ્ચે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત, સિવિલ હોસ્પીટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો

Ahmedabad: એક તરફ અમદવાદમાં કોરોનાના કેસમાં(Covid) સતત વધરો થઇ રહ્યો છે ત્યારે શહેરમાં સ્વાઇન ફ્લૂથી(Swine flu) એક દર્દીનું મોત નીપજતા ફફડાટ ફેલાયો છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. જેને ધ્યાનમાં લઈને સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો એક સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરાયો છે. મળતી માહિતી પ્રમાણે ચાર દિવસ પહેલા […]

Continue Reading