આદિત્યનો શિંદેને સવાલ! મુંબઈની નોકરીઓ માટે ચેન્નઈમાં ઈન્ટવ્યૂ કેમ?

વેદાંતા ફોક્સકોન પ્રોજેક્ટ મહારાષ્ટ્રના હાથમાંથી નીકળી ગયાં બાદ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના તરફથી સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ ફરી એક વાર શિંદે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. આદિત્યએ સવાલ કર્યો હતો કે વર્સોવા-બાંદ્રા સીલિંકના કામ સંબંધિત […]

Continue Reading